ૐ ખોડિયાર માતાજી મંદિર - Ahmedabad

5/5 based on 6 reviews

Contact ૐ ખોડિયાર માતાજી મંદિર

Address :

તા, ગામ: ખોડિયાર, દસ્કોઈ જી, Ahmedabad, 382421, India

Postal code : 382421
Categories :

તા, ગામ: ખોડિયાર, દસ્કોઈ જી, Ahmedabad, 382421, India
T
Thakor Vikram Thakor Vikram on Google

V
VIJAY THAKOR on Google

s
sandip talaviya on Google

S
Sagar Thakor on Google

?Jay khodiyar maa?
Jay khodiyar maa?
J
Jagdish Parmar on Google

ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ (ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં. તેમનું વાહન મગર છે. તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે. ભારતમાં ખોડિયાર માતાજીને પુજવા વાળો મોટો વર્ગ છે. જેમાં રાવળ[પ્રજાપતી] આહિર, લેઉવા પટેલ, ભોઈ, ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, સમાજ, કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન અને રબારી તળપદા કોમના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર તેમની પુજા કરે છે... ....... .....જય માતાજી.....
Khadiyar Mataji caste was a charan His father's name was Mamadia or Mamayya and his mother's name was Devolba or Meenabai. They had seven sisters and one brother. The people of whose name are Saukad, Jogad, Toagad, Shababai, Holbai, Sansai, Janbai (Khadiyar) and Brother Marekhio or Marakho. Their vehicle is crocodile. He was born about 7th century on the eve of Mahatant Sud, so that Khodiyar Jayanti is celebrated on that day. In India, Khadiyar is a big class of worshipers. People of Raval [Prajapati] Ahir, Lewa Patel, Bhoi, Gohil, Chudasama, Sarvaiya, Chauhan, Parmar Shakh's Rajputs, Samaj, Workers, Foods, Floods, Brahmin, Charan, Barot, Bharwad, Harijan and Rabari Pourdada communities without any discrimination Pooja them ... ....... .....Jay Mataji.....
P
Piyush Vaishnav on Google

Nice

Write some of your reviews for the company ૐ ખોડિયાર માતાજી મંદિર

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *