Asha Hospital - Veraval

3.6/5 based on 8 reviews

Contact Asha Hospital

Address :

near, B\h kaveri hotel, St Bus Stand Rd, Veraval, Gujarat 362265, India

Phone : 📞 +987
Postal code : 362265
Categories :

near, B\h kaveri hotel, St Bus Stand Rd, Veraval, Gujarat 362265, India
a
arun gohil on Google

ખૂબ જ ખરાબ અનુભવ રહીયો વેરાવળ માં આવેલ આશા હોસ્પિટલનો. Pregnancy એ કોઈ પણ વ્યક્તિ કે સમાજ માટે ખૂબ જ અગત્યની બાબત છે. એમના માટે આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ખરાબ પણ પૈસા ખર્ચીને પણ સારા ડોક્ટર ને ત્યાં જતાં હોઇએ છીએ. એવુ અમારી સાથે પણ થયું. અમે પસંદ કરી આશા હોસ્પિટલ તેનું કારણ હતું ડોક્ટર મિતલબેન ચાવડા. બહેન ખૂબ જ હોંશિયાર છે. પરંતુ સહેજ પણ સમય નથી આપતા. અને તેના જ લીધે ઘણા કેસ બગડે છે. અધૂરા મહિને ડીલેવરી કરવા માટે પણ મજબૂર બને છે. અમારી સાથે પણ આવું જ બનીયું. 7th મહિના મા જ ડીલેવરી થઈ અને તે પણ આગલા દિવસે જ 7th મહીના નિ સોનોગ્રાફી કરેલી અને ત્યાં સુધી સંપૂર્ણ તંદુરસ્ત pregnancy હતી. સોનોગ્રાફી જોઈને પણ ડોક્ટર મિતલબેન આવું કહેલું કે કોઈ તકલીફ નથી. અને 1 જ મિનિટમાં બહાર મોકલી દીધેલા. અને તે જ રાત્રે દુખાવો થયો અને બીજા જ દિવસે ના છુટકે ડીલેવરી 7th મહીના મા જ કરવી પડી. ડોક્ટર મિતલબેન ખૂબ જ હોંશિયાર છે પરંતુ જરા પણ સમય આપતા નથી કે રિપોર્ટ અને સોનોગ્રાફી સરખા ચેક પણ કરતા નથી. પ્રસૂતિ સમયે પણ મોટી ભૂલ કરેલી કે લોહી ના કેટલા ટકા છે તે જોયા વગર જ સીજરીયન ચાલુ કરી દીધેલ. દર્દી ના કહેવા પછી ડોક્ટર એ ફાઈલ મંગાવી ને પછી લોહીના ટકા ચેક કરેલ. આ ખૂબ જ મોટી ભૂલ છે. જે જાન લેવાં છે. છેવટે સીજરીયન ડીલેવરી કરી. જોડિયા બાળકો હતા બંને ને સારી એવી બાળકો નિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ મા દાખલ કર્યા. અને સતત 46 દિવસ ના પ્રયત્ન કર્યા પછી ભગવાનની કૃપા થી અને સારા ડોક્ટર ના ઇલાજ થી એક બાળક ને સારું થયું. અને એક બાળક ગુમાવવું પડીયુ. કહેવાનો મતલબ એટલો જ છે કે ડોક્ટર મિતલબેન જરા પણ સમય નથી આપતા માત્ર ને માત્ર દવા લખીને દર્દી ને બહાર મોકલી આપે છે એટલે આવા ખરાબ બનાવો બને છે. માટે પબ્લીક ને હું વિનંતી કરું છું કે વેરાવળ મા આશા હોસ્પિટલમાં જશો તો આગામી તૈયારીઓ કરવી કે હવે શું કરવું ? કેમ કે આ હોસપીટલ મા જે પણ થાઈ એ તમારી કે મારી સમજ બહાર જ હોઈ છે ડોક્ટર મિતલબેન ને કહેવા માગું છું કે પૈસા માટે કોઈ નિ જિંદગી બગાડશો નહીં અને જેટલા કેસ હેન્ડલ કરી શકો અને સમય આપી શકો તેટલા no જ ઇલાજ કરો. ખોટી રીતે પબ્લીક નિ જિંદગી અને પૈસા બગાડશો નહીં.
Asha Hospital in Veraval had a very bad experience. Pregnancy is a very important thing for any person or society. For them, whether the economic situation is good or bad, we are going to a good doctor even after spending money. It happened to us too. The reason we chose Asha Hospital was because of Dr. Mittalben Chawda. Sister is very clever. But do not give the slightest time. And that's why so many cases go bad. Is also forced to make an incomplete month delivery. The same thing happened to us. Delivery took place in the 7th month and she also underwent sonography in the 7th month the next day and had a perfectly healthy pregnancy till then. Even after seeing the sonography, Dr. Mittalben said that there was no problem. And shipped out in 1 minute. And that night there was pain and the next day the delivery had to be done in the 7th month. Dr. Mittalben is very clever but doesn't give a damn that reports and sonography don't do the same check. Even at the time of delivery, she made a big mistake and started the caesarean section without seeing the percentage of blood. After the patient said no, the doctor ordered the file and then checked the percentage of blood. This is a very big mistake. Which is to take life. Finally had a cesarean delivery. They were twins and both of them were admitted to the specialist hospital. And after 46 days of continuous effort, by the grace of God and the treatment of a good doctor, a child got better. And lost a child. All that is to say is that Doctor Mittalben does not give any time, only prescribes medicine and sends the patient out, so such bad incidents happen. Therefore, I request the public to make further preparations if you go to Asha Hospital in Veraval or what to do now? Because whatever Thai in this hospital is beyond your or my comprehension, I want to tell Dr. Mittalben not to waste any life for money and treat as many cases as you can handle and give as much time as you can. Don't waste public life and money in the wrong way.
R
Ravi Ek Deewana on Google

Nice
P
PinjaraRoopa Roopa on Google

Rohit
V
Vinod Solanki on Google

Good Services
B
BE ENERGY SOLUTION on Google

Good maintained
J
Jignesh Ram on Google

Very Good Service n Hospitality
N
Najma Belim on Google

V. Good hosp madam nuther v good
N
Nipa Harkhani on Google

Good feeling environment,nice experience

Write some of your reviews for the company Asha Hospital

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *

Nearby places in the field of Pediatrician, Women's health clinic,