Banas Dairy Cattle Feed Plant, Katarva - Chitroda

4.6/5 based on 8 reviews

Contact Banas Dairy Cattle Feed Plant, Katarva

Address :

Chitroda, Gujarat 383421, India

Postal code : 383421
Categories :

Chitroda, Gujarat 383421, India
A
Aryan Patel on Google

V
VIPUL CHAUDHARI on Google

A
Aakash Panchal on Google

A
Ashok H. chaudhary on Google

પશુદાણ મામલે આત્મનિર્ભર બની બનાસ ડેરી માત્ર ૧૦ મહિનામાં કાતરવા પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરવાની કામગીરી પૂર્ણઃ દૈનિક ૩૫,૦૦૦ બોરી પશુદાણ ઉત્પાદન કરશે (માહિતી બ્યુરો,પાલનપુર) બનાસ ડેરીમાં દૂધ ભરાવતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આનંદના સમાચાર છે કે હવે પશુપાલકોને પુરતા પ્રમાણમાં પશુદાણ મળી રહેશે. જિલ્લાના પશુપાલકોની સૌથી મોટી માંગ પશુધન માટે દાણની હોય છે. હવે પશુદાણ માટે એશિયાની સૌથી મોટી બનાસડેરી આત્મનિર્ભર બની છે. બનાસડેરી સંચાલિત કાતરવા પ્લાન્ટ તેમજ પાલનપુર પ્લાન્ટમાં હવે દૈનિક ૩૫,૦૦૦ બોરીનું દાણ ઉત્પાદન થતાં પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દાણ મળી રહેશે. બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી અને નિયામક મંડળના માર્ગદર્શન હેઠળ કાતરવા સ્થિત દાણ પ્લાન્ટની ક્ષમતામાં વધારવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બનાસ ડેરીનો કાતરવા પ્લાન્ટ પહેલા દૈનિક ૧,૦૦૦ મેટ્રિક ટન પશુદાણનું ઉત્પાદન કરી શકતો હતો. જે હવે વિસ્તૃતીકરણ થતા દૈનિક ૧,૮૦૦ મેટ્રિક ટન પશુદાણ ઉત્પાદન કરશે. ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીને પશુપાલકો દાણ માટે વારંવાર રજૂઆત કરતા હતા. જિલ્લાના ગ્રામીણ સ્તરે પશુપાલકોની દાણની વધતી જતી માંગને પહોંચી વળવા બનાસડેરીના નિયામક મંડળ કાતરવા પ્લાન્ટની ક્ષમતા વધારાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી પૂર્ણ થતા હવે બનાસ ડેરીનો પાલનપુર તેમજ કાતરવા પ્લાન્ટ મળી દૈનિક ૨,૪૦૦ મેટ્રિક ટન પશુ દાણ ઉત્પાદન કરી શકશે. એટલે કે જિલ્લામાં હવે દૈનિક ૩૫,૦૦૦ પશુદાણની બોરીનું ઉત્પાદન થઇ શકશે. જેના કારણે પશુપાલકો માટે હવે બહારથી દાણ લાવવાની જરૂર નહિ રહે. કાતરવા ખાતે વિસ્તૃતીકરણ બાદ પ્લાન્ટની ક્ષમતા ૧,૦૦૦ મેટ્રિક ટનમાંથી ૧,૮૦૦ મેટ્રિક ટન થઇ ગઈ છે અને તે પણ રેકોર્ડબ્રેક ૧૦ મહિનાના ટૂંકા સમયગાળામાં. જો આ પ્રકારનો નવો પ્લાન્ટ બનાવવામાં આવે તો તેની પાછળ આશરે ૨૦૦ કરોડ જેટલો ખર્ચ થાય. જ્યારે પ્લાન્ટ બનતા અંદાજીત ૨ થી ૩ વર્ષનો સમય લાગે. પરંતુ બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરીના કુશળ નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિના કારણે કાતરવાના ચાલુ પ્લાન્ટમાં જ અપગ્રેડેશન પ્લાન્ટનું કામકાજ એક પણ દિવસ બંધ રાખ્યા વગર કરવામાં આવ્યું છે. જેના કારણે પશુપાલકોને અન્ય ડેરી ઉદ્યોગો પર દાણની આશા રાખવી પડતી હતી તે સંપૂર્ણપણે બંધ થશે. હવે બનાસ ડેરી જિલ્લાના તમામ પશુપાલકોને તેમની માંગણી અનુસાર દાણ આપી શકશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જયારે “ આત્મનિર્ભર અભિયાન” હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બનાસ ડેરીએ આ અભિયાનને સાર્થક કર્યું છે. આજે બનાસ ડેરી દાણ મામલે આત્મનિર્ભર બનતાં જિલ્લાના પશુપાલકોના પ્રાણ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે અને ઉત્તમ ગુણવત્તાવાળું દાણ ઘર આંગણે મળતાં જિલ્લાના પશુપાલકોમાં આનંદની લાગણી છવાઇ છે.
Banas Dairy became self-sufficient in animal husbandry Completion of capacity to increase the capacity of the shearing plant in just 10 months: will produce 2,000 sacks of animal feed daily (Information Bureau, Palanpur) The good news for the pastoralists of Banaskantha district who are filling milk in Banas Dairy is that now the pastoralists will get enough animal feed. The biggest demand of the district's pastoralists is for fodder for livestock. Now Asia's largest banasaderi has become self-sufficient for livestock. The Banasderi-operated Katarwa plant as well as the Palanpur plant will now produce 5,000 sacks of fodder daily, which will provide sufficient fodder to the pastoralists. Under the guidance of Banasderi Chairman Shri Shankarbhai Chaudhary and the Board of Directors, work has been completed to increase the capacity of the grain plant at Katarwa. Banas Dairy's shearing plant used to be able to produce 1,000 metric tonnes of livestock daily. Which will now expand to 1,200 metric tonnes per day. Pastoralists used to introduce Chairman Shankarbhai Chaudhary for charity. The Board of Directors of Banasderi had undertaken to increase the capacity of the plant to meet the growing demand of cattle breeders at the rural level of the district. With the completion of this operation, Banas Dairy's Palanpur as well as Katarwa plant will be able to produce 2,200 metric tonnes of cattle feed daily. This means that the district will now be able to produce 3,000 sacks of livestock daily. Due to which there is no need to bring fodder from outside for the pastoralists. After the expansion at Katarwa, the capacity of the plant has gone up from 1,000 metric tonnes to 1,200 metric tonnes and that too in a record-breaking short period of 10 months. If such a new plant is built, it will cost around Rs 200 crore. When the plant takes approximately 3 to 4 years to form. But due to the skillful leadership and foresight of the Chairman of Banas Dairy, Shri Shankarbhai Chaudhary, the work of the upgradation plant has been carried out in the current plant without any closure. What caused pastoralists to rely on other dairy industries will be completely shut down. Now Banas Dairy will be able to give alms to all the pastoralists of the district as per their demand. Banas Dairy has made this campaign meaningful when the "Self-Reliance Campaign" has been launched by Prime Minister Shri Narendra Bhai Modi. Today, the issue of vitality of the pastoralists of the district has been solved as the Banas Dairy Fertilizer has become self-sufficient and the pastoralists of the district are overjoyed to get the best quality fodder at home.
m
mitesh sutariya on Google

cool place
C
Chirag Desai Katarva on Google

Nice
a
anu__ravat__nikor__23.0 23.0 on Google

Revas
P
Pratik Chauhan on Google

Parfact ❤️

Write some of your reviews for the company Banas Dairy Cattle Feed Plant, Katarva

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *