Hamd Juice Corner

4.7/5 based on 8 reviews

Contact Hamd Juice Corner

Address :

Elli's Bridge Circle, Opposite Town Hall, Elli's Bridge, Ahmedabad, Gujarat, India

Categories :
City : Gujarat

Elli's Bridge Circle, Opposite Town Hall, Elli's Bridge, Ahmedabad, Gujarat, India
N
NAIM.N MALEK on Google

S
Shoaib Shaikh on Google

Pio aur jio
Pio and jio
R
Rupen Patel on Google

થેન્કયુ Nikunj Soni Justice Foodie નિકુંજભાઇની પોસ્ટ પરથી #Hamadjuicecentre પર દુધીનો મિલ્ક શેક અને બનાના ખજુર મિલ્ક શેક પીવાની તીવ્ર ઇચ્છા હતી અને આજે તે અડધી પુરી થઇ. અડધી એટલે કે દુધીનો મિલ્ક શેક પતી ગયો હતો પણ બનાના ખજુર મિલ્ક શેક પીવાની મોજ આવી ગઇ. ખરેખર બનાના ખજુર મિલ્ક શેક પીધા પછી અંતરનો ઓડકાર આવી ગયો હતો અને મન ખુશ થઇ ગયુ હતું. નીકુંજ ભાઇનું સજેશન પરફેકટ હતું. ગરમીમાં આ મિલ્ક શેક પીને અંદરથી ઠંડક મળે તેવો લાગ્યો. આ પહેલા આટલો સરસ મિલ્ક શેક કયારેય પીધો નથી. બનાના ખજુર મિલ્ક શેકની કવોલીટી બેસ્ટ હતી. ટેસ્ટમાં બહુ ગળ્યો પણ નહીં અને મિલ્ક શેકની થીકનેસ પણ માપની. દિલથી બનાવેલો બનાના ખજુર મિલ્ક શેક પીવાની મોજ આવી ગઇ. જો તમે અમદાવાદના આશ્રમ રોડ પરથી પસાર થતા હોવ તો ટાઉન હોલના સામેના કોર્નર પર જ Hamad juice centre આવેલું છે. એકવાર ટેસ્ટ કરશો તો વારંવાર જવા મન થાય તેવુ જયુસ સેન્ટર છે. દુધીના મિલ્ક શેક મને ના પીવડાવી શકવાનો અફસોસ જયુસ સેન્ટરના ચાચાના ચહેરા પર દેખાઇ આવતો હતો. તેમણે મને નેકસ્ટ ટાઇમ આવો ત્યારે જરુર પીવા મળશે તેવુ કહી બનાના ખજુર મિલ્ક શેક આપ્યો. આને કહેવાય કસ્ટમર માટેની ફિકર અને કસ્ટમરની વેલ્યુ. (જે બધા પાસે નથી હોતી) Hamad juice centre પાસે ટુ વ્હીલર પાર્કિંગની થોડીક જગ્યા પણ છે અને બેસવા માટે પણ જગ્યા છે. કારમાં બેઠા બેઠા પીવાનો ઓપ્શન અને પાર્સલ લઇ જવાનો બેસ્ટ ઓપ્શન પણ છે જ. Hamad juice centre માં દુધીનો મિલ્ક શેક અને ખજુર બનાના મિલ્ક શેક સાથે સાથે કોકોનટ, મેંગો,ચીકુ,સીતાફળ, સ્ટ્રોબેરી, ખજુર, કાજુ અંજીર, ફ્રુટ સલાડ સાથે સાથે લસ્સી, ફાલુદા અને ઘણી બધી પીવાની નેચરલ પ્રોડકટ છે. અહીંની ડસ્ટબીન પણ ખાસ પ્રકારની છે, સ્વચ્છ ભારત નો મેસેજ અને સફાઇ પણ પરફેકટ જોવા મલી.
Thekku Nikunj Soni Justice Foodie There was a strong desire to drink Milk Shake and Banana Khajur Milk Shake on #Hamadjuicecentre from Nickjunjhi's post and today it is half full. Half means that milk was shaken by milk, but banana Khasur milk shake was the joy of drinking. After drinking really banana Khajur milk shake, the hurdle of the distance had come and the mind became happy. Nothing was perfect in the bed. Pour the milk shake in the heat and get cold from inside. Never before has such a great milk shake drank. Banana Khajur milk shake's quality was the best. Not too much sweat in the test, and the scale of milk shake digestion too. The banana Khasur milk shake has come to enjoy. If you are passing through the Ashram Road of Ahmedabad, Hamad juice center is located on the opposite corner of town hall. Once you have a test, you have a JUICE center that will go often. Wishing the milk shake I could not drink was seen on the faces of the Jewish center. He gave me the Khajur Milk Shake, saying he would drink when needed to come to the next time. This refers to the customer's ficker and customer value. (Who does not have all) Hamad juice center also has some space for two-wheeler parking and there is also space to sit. There is also the best option for taking a seat sitting in a car and taking a parcel option. Milk Shake and Khajur Banana Milk Shake in Hamad Juice Center along with Coconut, Mango, Chiku, Sitafal, Strawberry, Khajur, Cashew fig, Fruit salads as well as Lassi, Faluda, and many other natural products. Dustbin is also a special kind, Mali is looking for a clean India message and cleanliness also.
A
Arif Mizi on Google

Nice
P
Pranay Chaudhari on Google

Nice
M
Mohammad Nadim Shaikh on Google

Try Kaju anjeer milk shake.
y
yuvrajsinh chavda on Google

This is the best juice. Many flavours nd orignal juice i ever taste. Quantity is good in only 20 rs. Full of glass can satisfied your hungriness and in fast i every time prefer. My favour flavour is mawa dudhi.
M
Malek Uvesh on Google

You can get here best Fresh Fruit Drink Taste, I am sure who visit here 1st time they will surely like it. Update: 13th October, 2020. Recently I have visited there this shop was not at this place, I heard about this shop, Juice shop owners closed this shop permanently for juice center.

Write some of your reviews for the company Hamd Juice Corner

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *