Nikki mobile Shop - Ahmedabad

3.2/5 based on 5 reviews

Contact Nikki mobile Shop

Address :

Ravishankar Maharaj Rd, Municipal Karmachari Nagar, Ghatlodiya, Ahmedabad, Gujarat 380061, India

Postal code : 380061
Categories :

M
Mayur Parmar on Google

R
Rahul Rathod on Google

Y
Yogesh Vaishnav on Google

K
Kathan Thakkar on Google

h
hardik patel on Google

આ લોકો એ મારો poco F1 બગડી દીધો. ક્યારેય આ દુકાન ની મુલાકાત લેવી નહિ . હું અહીંયા મોબાઈલ નો ગ્લાસ બદલવા ગયો હતો ડિસ્પ્લે 100% બરાબર હતી ટચ પણ બરાબર ચાલી રહ્યું હતું . ખાલી ઉપર ની ગ્લાસ બદલવા માટે મારી પાસે થી 1500 rs લેવામાં આવ્યા પછી ગ્લાસ બદલી ને ઘરે ગયો ત્યારે મોબાઈલ માં ઓટોમેટિક ટચ થવા માંડ્યું એટલે હું પાછો દુકાને ગયો એમને કહ્યું કે મારી ડિસ્પ્લે બગડી ગઈ છે . મે કહ્યું કે ડિસ્પ્લે તો બરાબર હતી તમે ડિસ્પ્લે બગડી છે એટલે એમને મારી original ડિસ્પ્લે કાઢી ને ડુપ્લીકેટ ડિસ્પ્લે નાખી એનો ચાર્જ એમની ભૂલ હોવા છતાં મારી જોડે લેવામાં આવ્યો અને તેમ છતાં એ ડુપ્લીકેટ ડિસ્પ્લે ખબર નીકળી મારો ફોન 3 વાર ખોલવામાં આવ્યો તેમજ મારી સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો ગાળો દેવામાં આવી તેમાં મને દુકાન માંથી કાઢી મૂકવામાં આવ્યો. કોઈ દિવસ આ દુકાન માં જવું નહિ .
These guys spoiled my poco F1. Never visit this store. I went here to change the glass of the mobile. The display was 100% OK and the touch was OK. After taking 1500 rs from me to change the glass above, when I changed the glass and went home, the mobile started to touch automatically so I went back to the shop and told him that my display was damaged. I said that the display was OK, you have damaged the display, so he removed my original display and put a duplicate display. I was fired from the shop. Never go to this shop any day.

Write some of your reviews for the company Nikki mobile Shop

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *

Nearby places Nikki mobile Shop