Petroleum Petrol Pump - Dhunsol

3.9/5 based on 8 reviews

Contact Petroleum Petrol Pump

Address :

Unnamed Road, Dhunsol, Gujarat 385310, India

Postal code : 385310
Categories :

A
ARMY STATUS ZONE on Google

જિંદગીથી નારાજ થઈને બહું જીવી શકાતું નથી. આપણે કોઈ ઘટનાને લીધે, કોઈ સંબંધ તૂટવાને લીધે, કે પછી આપણું ધાર્યું ના થાય ત્યારે આપણે રુઠી જતાં હોઈએ છીએ, પણ એ અબોલા લાંબુ ટક્તા નથી. માસૂમ ફિલ્મનુ એક ગીત છે, “ તુજસે નારાજ નહીં જિંદગી હેરાન હું મે, તેરે માસૂમ સવાલોસે પરેશાન હું મે” જોકે જિંદગીના ઘણા સવાલો માસૂમ નથી પણ હોતા, પણ ફેસ તો આપણે કરવા જ રહ્યા. માણસ સૌથી વધુ ખામોશ ત્યારે થઈ જાય જ્યારે કોઈ ગમતો સંબંધ તૂટી જાય કે છૂટી જાય ત્યારે. જીવનમાં શૂન્યાવકાશ પથરાય જાય છે. ઉદાસી પીછો છોડતી નથી. મન હતાશામાં ગરકાવ થઈ જાય છે. એક જ પ્રશ્ન મનને સતાવતો રહે છે, જેને પ્રેમ કરીએ એ વ્યક્તિ સાથે જિંદગી જીવવાનો રસ્તો કેમ ના મળ્યો? જીવનની કોઈ ફિલોસોફી કે કોઇની કોઈપણ સમજાવટ આપણાં મનની પીડાને શમાવી શકતી નથી. પ્રશ્નો પર પ્રશ્નો અને આશ્ચર્ય પર આશ્ચર્ય! એવું લાગે હવે અહીથી આગળ જિંદગી જીવાશે જ નહીં, ઘણા તો ‘આપઘાત’ કરવાનું પણ વિચારી લે. અરે ઘણા તો કરી પણ લે! ( જીવીશું તો બધુ મળી રહેશે, એ વાત જ આવા લોકોના ગળે કોઈ ઉતારી શકતું નથી.) પણ મિત્રો કોઈ એક સંબંધ તૂટવાને લીધે આપણે કદાચ એ સંબંધથી નારાજ થઈ જઈએ એ પણ લાંબો સમય નથી રહી શકાતું એમાં પણ જો દિલ તોડનાર આવી માફી માંગી લે તો બધુ વિસરાય જાય છે. પણ કેટલાક લોકો જિંદગીથી એટલા બધા રુઠેલા રહે છે કે જિંદગી તેઓને વારંવાર મનાવવા આવે છતા માનતા હોતા નથી. જિંદગીના તમામ દરવાજા તેઓ બંધ થઈ ગયા છે, એવું સમજી લે છે. અરે તેઓ એ બંધ દરવાજાને નોક પણ કરતાં નથી કે કોઈ આવી ખોલે અને આપણે એક નવી જિંદગી જીવીએ. તેઓ બધુ જ કરી એક જગ્યાએ રૂટિનમાં પોતાની જાતને ફિટ કરી દેતા હોય છે. આવી નારાજગી જિંદગીથી પણ સહેવાતી નથી અને તે વારંવાર આપણાં બારણાં ખખડાવતી રહે છે. પણ મિત્રો હવેથી એવું ના કરતાં કોઈ નવી ખુશીઓ લઈ તમારી પાસે આવે તો એને જીલવાની તૈયારી રાખજો. જે એક પાસેથી ના મળ્યું એ બીજા પાસેથી પણ નહીં મળે એવું ના માનતા! અને જે આપણને ના મળી શક્યું એ એકવાર કોઈને આપવાની કોશિશ તો કરજો. જિંદગી આપણને મનાવવા આવે જ છે, માની જજો મિત્રો, જુઓ તે કદી પક્ષીઓનો કલરવ લઈ આવે છે, કદી મેઘધનુષ લઈ આવે છે, કદી સંધ્યાના રંગો લઈ આવે છે, કદી એ બાળકોનું સ્મિત લઈને આવે છે, તો કદી એ ફેમિલીનો સહકાર લઈ આવે છે. તો કદી એ અવનવા સંબંધો લઈ આવે છે. બસ જીવવાનું છોડતા નહીં. તમારું કોઈ પોતાનું આવીને માફી માગી લે અને તમે માફ કરી દયો એમ જ જિંદગીને માફ કરી દેજો. ઓકે. ખૂબ જીવજો અને મોજ કરજો.
One cannot live much with being offended by life. We may be rooting for an event, because of a relationship breakdown, or when we do not anticipate, but it does not last long. There is a song from the movie Masum, "You are not offended by life, I may tere maasum sawalse pareshan main me" Although many questions of life are not innocent, we will continue to face. The worst thing a man can do is to break up or lose a loved one. There are zero vacancies in life. The sadness does not leave the chase. The mind gets frustrated. The only question is persecuting the mind, why not find a way to live with the person we love? No philosophy of life or any persuasion can alleviate the pain of our mind. Surprise on questions and surprises on questions! It seems that life will no longer be lived here, many will even consider 'suicide'. There are so many things to do! (No one can say that such a thing will happen if we live.) But even if a friend breaks a relationship, we might be annoyed with that relationship, even if the heartbreaker apologizes for it. Everything is forgotten. But some people are so busy with life that they often do not believe in life. They assume that all doors of life are closed. Alas they don't even knock on the closed door so that someone opens it and we live a new life. They do all they can to fit themselves into one routine. Such anguish is unrelated to life, and it is often knocking on our door. But if friends come to you with new happiness than you do now, be prepared to burn it. Do not believe that what is not received from one will not get from another! And try to give someone something we couldn't find. Life comes to convince us, just like friends, Look, he sometimes brings a bird's name, he brings rainbow, he brings evening colors, sometimes he brings children's smiles, sometimes he brings family support. So sometimes it brings new relationships. Just don't give up on living. Let your own apologies come and forgive your life just as you have forgiven. OK. Have a lot of fun and have fun
A
A.G. Academic on Google

good gas filling station
A
Alpesh Chaudhary on Google

?
T
Thakor No 1 on Google

Best
S
Shankar Vadhaniya on Google

Super
C
Chirag Goswami on Google

Good
A
Ayadan Thakor on Google

Best
M
MR_મોજિલા બ્રધર્સ_official on Google

Very nice

Write some of your reviews for the company Petroleum Petrol Pump

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *