શ્રી ફુલીયા હનુંમાનજી નું મંદિર - Jamnagar
5/5
★
based on 5 reviews
Contact શ્રી ફુલીયા હનુંમાનજી નું મંદિર
Address : | Unnamed Road, Kishan Park Society, Jamnagar, Gujarat 361001, India |
Postal code : | 361001 |
Categories : |
J
|
Jignesh Bhatt on Google
★ ★ ★ ★ ★ |
S
|
Shiv Bhakt on Google
★ ★ ★ ★ ★ જય શ્રી રામ
Jai Shri Ram
|
V
|
Varun Bhatt on Google
★ ★ ★ ★ ★ સેન્ટ્રલ બેંક ની સામે બાજુ લુહાર સાર 4 રસ્તા તરફ જતા શ્રી ફુલીયા હનુમાનજી નું મંદિર આવે છે. દાદા 4 રસ્તા નજીક હજરા હજુર બિરાજે છે. મંદિર અત્યંત નાનું છે . દર્શનાથી ઓ એ રસ્તા પર ઉભા રહી ને જ દર્શન કરવાના રહે છે. શનિવારે એ વિશેષ દર્શન હોય છે અને આરતી પણ થાય છે. હનુમાન જયંતી જેવા મોટા દીવસે વિશેષ આયોજન હોય છે. સ્થાનિક વિસ્તાર ના લોકો બહુ શ્રધ્ધા ધરાવે છે. દાદા નું અહીં આ રીતે બિરાજમાન હોવા પાછળ મોટી વાત છે , જે સંપૂર્ણ રીતે અહીં રજૂ કરી શકાય તેમ નથી.
On the opposite side of the Central Bank, there is a temple of Mr. Fulaia Hanumanji going towards the road. Dada 4 near the road, the Gorge still remains. The temple is very small. From the viewpoint, he is standing on the road and he has to do Darshan. On Saturdays it is a special darshan and also happens in Aarti. Hanuman Jayanti has a special arrangement on Big Day like this. People in the local area have lot of faith. Dada's big thing about being so big is not to be present here completely.
|
k
|
ketan vagadia on Google
★ ★ ★ ★ ★ श्री रामभक्त "फुलिया" हनुमानजी मंदिर एक जाग्रत देवस्थान हैं। "फुलिया" का अर्थ हैं फ़ुल / पुष्प स्वरूप मूर्ति इसलिए श्री फुलिया हनुमानजी मंदिर नाम से प्रसिद्ध हैं।
अतः स्थानिक श्रद्धालुओं द्वारा नियमित पूजन अर्चना होती हैं। पुजारी स्व.प.पू. श्रीप्राणशंकर प्रागजी दवे जी के वंशजों द्वारा नियमित श्री हनुमानजी की सेवापूजा होते रहती हैं। राहदारी मार्ग पर उपस्थित यह मंदिर अनेकों आस्थावान श्रद्धालुओं द्वारा पूजनीय रहा हैं।
Shri Rambhakt "Phulia" Hanumanji Temple is a waking deity. "Phulia" means full / flower form idol, hence the name Shri Phulia Hanumanji Mandir is famous.
Therefore, regular worship is done by the local devotees. Priest S.P. The descendants of Shri Pranshankar Pragji Dave ji regularly worship Shri Hanumanji. This temple present on the Rahdari Marg has been revered by many faithful devotees.
|
v
|
vibha chandaliya on Google
★ ★ ★ ★ ★ Very nice place
|
Write some of your reviews for the company શ્રી ફુલીયા હનુંમાનજી નું મંદિર
Your reviews will be very helpful to other customers in finding and evaluating information
Nearby places in the field of Hindu temple,
Nearby places શ્રી ફુલીયા હનુંમાનજી નું મંદિર