Shri Chandi Chamunda Mandir - Chotila

4.9/5 based on 8 reviews

Contact Shri Chandi Chamunda Mandir

Address :

Unnamed Road, Chotila, Gujarat 363520, India

Postal code : 363520
Categories :

Unnamed Road, Chotila, Gujarat 363520, India
K
Kushagra Raval on Google

S
Shyam Ghaghretiya on Google

જય શ્રી ચામુંડા માતાજી
Jai Shree Chamunda Mataji
H
HARSHAD GOHIL on Google

p
prabir mishra on Google

Jai Mata di
Jai Mata di
D
Dk thakor on Google

ચામુંડા (સંસ્કૃત: चामुण्डा), હિંદુ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે. ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી, ચંડી અને કાલિનું સ્વરૂપ પણ મનાય છે. માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડનાં વૃક્ષમાં મનાય છે. હિંદુ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છે. ત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે. પ્રાચીન સમયમાં ચોટીલા ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારોના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ચોટીલા ઇ.સ. ૧૫૬૬ના વર્ષમાં કાઠીઓ વડે કબ્જે કરાયું હતું. બ્રિટિશ શાસન સમયે તે એજન્સી થાણાનું મુખ્ય મથક હતું ૧૮૭૨માં ચોટીલાની વસ્તી ૧૭૭૧ અને ૧૮૮૧માં ૨૦૨૯ હતી. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ચોટીલાની વસ્તી ૨૧૩૪૯ છે. અહીં આવેલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 feet (358 m)[૨] જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. ચોટીલા ડુંગર પાસે ભકિતવન નામે બગીચો પણ આવેલો છે. અહીં હાઈવે ઉપર રહેવા તથા જમવા માટે પ્રાઈવેટ હોટલો પણ આવેલી છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાંમુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે. ચોટીલા પ્રસિધ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીનું જન્મ સ્થળ પણ છે. ??જય ચામુંડા માતા ??
Chamunda (Sanskrit: Chamunda) is worshiped as a mother in Hinduism. Chamunda is also known as Chamundi and Churchika. She is considered one of the seven mothers. He is also considered to be the chief among the sixty-four provisions or the twenty-one Tantric goddesses. Chamunda mother is considered a form of Durga. Chandi Chamunda is the divine form that kills demons called Chand and Mund. Mother Chamunda is sometimes considered as Parvati, Chandi and Kali. The residence of Mother Chamunda is most commonly observed in the elder tree. Apart from Hinduism, Jainism also has a lot of importance for the mother of Chamunda. Trident and sword are leather arms. In ancient times it was called Chotila Chaggarh. It was originally under the rule of Soda Parmaru, but during the reign of Jagsio Parmar, it came into the hands of Khacher Kathis and became one of their headquarters. Most of the moths are of the original family. The fourth century In the 9th year, it was occupied by booths. At the time of British rule, the agency was the headquarters of the police station The population of Chottila was 1 in 2 and 3 in 3. According to the census of 4, the population of Chotila is 2. The famous temple of Shri Chamunda Mataji is situated on the hill here, where steps are also made from bottom to top to reach it. The altitude is 1,173 feet (358 m) [5]. Devotees come in large numbers every day to see Mataji. There is a free dining and living arrangement in the food area operated by the Chotila Temple Trust. The Chotila hill also has a garden called Bhaktivan. There are also private hotels to stay on and enjoy on the highway. This religious place is one of the main pilgrimages of Gujarat, a mythical and important pilgrimage. It is also the birthplace of the well-known Gujarati literature writer Zaverchand Meghani. Auj Chamunda Mother
j
jadav kalpesh on Google

Jay Jay hu mataji
Jay Jay hu mataji
H
Hitesh Nagriya on Google

JAY CHAMUNDA MATAJI ??????
D
Dilip Patel on Google

Excellent

Write some of your reviews for the company Shri Chandi Chamunda Mandir

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *