Sampa Stepwell - Sampa

4.6/5 based on 5 reviews

Contact Sampa Stepwell

Address :

Sampa, Gujarat 382305, India

Postal code : 382305
Categories :

Sampa, Gujarat 382305, India
S
Sarthak Pandya on Google

I
Imran Divan on Google

My hom
My hom
H
Hardik Limbasiya on Google

ગુજરાતના દહેગામ તાલુકાના સાંપા ગામે ઐતિહાસિક વાવ આવેલી છે એવું માનવામાં આવે છે કે આ વાવ ભારતની પ્રથમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જયા પ્રકારમાં બનેલી વાવ છે. વાવના નિર્માણ માટે ચાર વિધિ હોય છે જેમાં પ્રથમ નંદા પ્રકાર કે જેમાં એક પ્રવેશદ્વાર હોય છે, બીજો ભદ્રા પ્રકાર કે જેમાં બે પ્રવેશ દ્વાર હોય છે. ત્રીજો પ્રકાર છે જયા જેમાં ત્રણ પ્રવેશ દ્વાર હોય છે અને ચોથો તેમજ અંતિમ છે વિજયા આ પ્રકાર જેમાં વાવના કૂવામાં જવા માટે ચાર પ્રવેશ દ્વાર હોય છે. સાંપા ગામે આવેલી વાવ અડાલજની વાવ નિર્માણના ૩૭ વર્ષ પહેલા બનેલી છે સાંપાની વાવ એ જયા પ્રકારની છે, વાવ માં દક્ષિણ દિશાથી પ્રવેશ આવેલો છે તથા પૂર્વ અને પશ્ચિમ તરફથી પણ પ્રવેશ કરી શકાય છે આ વાવમાં કુવો ઉત્તર દિશા તરફ આવેલો છે તથા વાવમાં 2 પૌરાણિક લેખ આવેલા છે જે આરસપહાણ પથ્થર પર લખાયેલા છે જેમાં લખ્યું છે કે આ વાવનું નિર્માણ વિક્રમ સંવત ૧૫૧૮ સંવત ૧૩૮૪ના અને ઇ.સ. ૧૪૬૧ કે જે મહંમદ બેગડાના ગુજરાત સલ્તનતના સમયમાં નગર શ્રેષ્ઠીઓ દ્વારા પ્રજાને પીવા માટે બનાવી હોવાનું તારણ આપે છે. ગુજરાતના જળ સ્થાપત્યો જેવા કે વાવ, તળાવ, કુવા, કુંડ, સરોવર એ અત્યારે દયનિય હાલતમાં જોવા મળે છે, આ સ્થાપત્યોની યોગ્ય જાળવણી કરીને તેને પાણીના સંગ્રહ તરીકે ઉપયોગમાં લઇ શકાય તેમ છે જેથી પીવાના તથા ઉપયોગમાં લેવાતા પાણીની સમસ્યાઓ દૂર થઈ શકે. . #atulyavarso #atulyavarsomagazine #heritagebrigade #heritage #incrediblegujarat #incredibleindia #indianhistorypictures #stepwell #ancientindia #ancient #waterconservation #saveearth #savewater #travelphotography #travel #tourism #gujarattourism
Sampa village in Dahegam taluka of Gujarat is home to a historical Vav. There are four rituals for the construction of Vav, the first being the Nanda type which has one entrance, the second the Bhadra type which has two entrances. The third type is Jaya which has three entrances and the fourth as well as the final is Vijaya. This type has four entrances to the Vavna well. Vav Adalaj's Vav in Sampa village was built 3 years before the construction of Vav. Sampani Vav is of Jaya type. Which is inscribed on marble stone in which it is written that this Vav was built on Vikram Samvat 1918 Samvat 18 and AD. 181 which concludes that during the Gujarat Sultanate of Mohammad Begda, the town was built for drinking by the nobles. The water structures of Gujarat like Vav, Lake, Kuva, Kund, Sarovar are in a deplorable condition at present. . #atulyavarso #atulyavarsomagazine #heritagebrigade #heritage #incrediblegujarat #incredibleindia #indianhistorypictures #stepwell #ancientindia #ancient #waterconservation #saveearth #savewater #travelphotography #travel #tourism #gujarattourism
K
Kshitij Soni on Google

Need some maintenance and cleaning. But overall it's good historical place.
J
Jaimin Patel on Google

This stepwell has three entrances and two inscriptions. It's datable to samvat 1518 aka 1462 AD. Extremely simple vav with very deep well shaft. So many mosquitoes and flee like insects inside. Needs proper cleaning.

Write some of your reviews for the company Sampa Stepwell

Your reviews will be very helpful to other customers in finding and evaluating information

Rating *
Your review *

(Minimum 30 characters)

Your name *